શોધખોળ કરો
'OK Google' બોલતાં જ આપની વાતચીત સાંભળી શકે છે ગૂગલ, જાણો શું છે મામલો
કોન્ફિડેન્સિલ ડેટા અને સુરક્ષા સંબંધિત એક મિટિંગમાં ગૂગલ તરફથી એક મહત્વની વાત કહેવામાં આવી છે. ગૂગલે મીટિંગમાં સ્વીકાર્યું કે, ઓક ગૂગલ કરીને જ્યારે ગૂગલ આસિસ્ટન્સથી આપ પૂછો છો કે વાત કરો છો તો આ રેકોર્ડિંગને ગૂગલના કર્મચારી પણ સાંભળી શકે છે.
આગળ જુઓ
















