શોધખોળ કરો
Advertisement
શું આપનો મોબાઇલ બહુ ધીમે ચાર્જ થાય છે? ફાસ્ટ ચાર્જિંગના આ સ્ટેપ જાણી લો
જો આપનો ફોન જુનો હોય અને ઝડપથી ચાર્જ ન થતો હોય તો તેને ઝડપથી ચાર્જ કરી શકાય છે. જૂના સ્માર્ટ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગવાળી બેટરી નથી હોતી. તેથી ચાર્જિગ માટે ખાસ્સો સમય લાગે છે. . જી હાં ફોનમાં ફાસ્ટ ચાર્જિગની સેટીંગ સિક્રેટ હોય છે. જેના દ્રાર મોબાઇલ ફાસ્ટ ચાર્જ કરી શકાય છે. મોબાઇલને ઝડપથી ચાર્જ કરવાના સ્ટેપ સમજી લો, સૌથી પહેલા અબાઉટ ફોનમાં જાવ,. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વાર ટેબ કરો. ત્યારબાદ એક ડેવલપર નામનું ઓપ્શન આવે છે. તેમાં ફોન સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ સેટિંગ્સ હોય છે.
ટેકનોલોજી
Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? આ ટિપ્સથી થવા લાગશે ઝડપી ચાર્જિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement