શોધખોળ કરો
Advertisement
Pegasus Spyware આપના ફોનમાં છે કે નહીં આ રીતે કરો ચેક, સમજી લો સ્ટેપ
પેગાસસ સ્પાયવેયર,,, આ નામ આજે ચર્ચામાં છે,તેના પર ભારતીય મંત્રીઓ અને પત્રકારોની જાસૂસીનો આરોપ લાગ્યો છે. પેગાસસ સ્પાયવેયર આખરે શું છે, શું તેનાથી આપનો ફોન સુરક્ષિત છે કે તે પણ પેગાસસનો શિકાર થઇ ચૂક્યો છે? કઇ રીતે જાણી શકાય સમજીએ, સાયબર ફોન્સિકના એક્સપર્ટ મુજબ પેગાસસને કોઇના પણ ફોનમાં લિંક દ્રારા કે એપ દ્રારા કોઇપણ યુઝર્સની જાણ વિના ડાઉનલોડ કરી શકાય છે. તેની લિંક પર ક્લિક કરતા જ તે ઓટોમેટિક આપના ડિવાઇસમાં ડાઉન લોડ થઇ જશે અને આપની અંગત જાણકારી લીંક કરી શકશે, તો તે આપના ફોનમાં છે કે નહીં કેવી રીતે ચેક કરશો સમજીએ..
ટેકનોલોજી
Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? આ ટિપ્સથી થવા લાગશે ઝડપી ચાર્જિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion