શોધખોળ કરો
વડોદરા ગેંગરેપઃ બળાત્કાર સ્થળેથી મળી આવી વિદેશી દારૂની બોટલ
વડોદરાઃ માંજલપુરના અલવાનાકા ગ્રાઉન્ડમાં જ્યાં ગઈકાલે રાત્રે સામુહિક બળાત્કાર થયો હતો ત્યાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. ગ્રાઉન્ડમાં કોથળામાં છુપાવેલી 15 દારૂની બોટલ મળી આવી છે. એટલું જ નહીં, દેશી દારૂની ઢગલાબંધ ખાલી પોટલીઓ પણ મળી આવી છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















