શોધખોળ કરો
વડોદરાઃ ફેક્ટરી માલિકની યુવાન પત્નીને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પછી શું આવ્યો અંજામ? જુઓ વીડિયો
વડોદરાઃ ગઈ કાલે સવારે ફેક્ટરી માલિકની યુવાન પત્ની કુંજલની હત્યા તેના જ પ્રેમી મિત પંચાલે કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમસંબંધમાં યુવકે પ્રેમિકાની હત્યા કર્યા પછી તેણે પણ આત્મહત્યા કરી લીધી છે.
આગળ જુઓ






















