શોધખોળ કરો

અમેરિકામાં 13 મહિના પહેલા હુમલામાં બચેલા પાટીદાર યુવકની ગોળી મારીને કરાઈ હત્યા

1/5
સ્ટોરમાં બ્રિજેશ પટેલ નામનો વ્યક્તિને ગોળીના અનેક ઘાથી પીડાતો જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ સેન્ટર, નેવિસેન્ટ હેલ્થમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે રાત્રે 10.44 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. ચીફ ડેપ્યુટી કોરોનર લોની મિલે પ્રમાણે, ભોગ બનનાર વ્યક્તિ 42 વર્ષીય બ્રિજેશકુમાર પટેલ હતા. પોલીસે સ્થાનિક લોકોને ગોળીબારથી થયેલ મોતને સંબંધીત કોઈ જાણકારી હોય તો જાણ કરવા અપીલ કરી છે.

2/5
ગ્રાહકોએ જોયું કે કેશ રજીસ્ટર ખુલ્લું હતું અને ડ્રોવરમાં પૈસા નહોતા એકદમ ખાલી હતું. પોલીસને આ અંગે કોલ આવતા તેઓ તાત્કાલિક એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોર ખાતે આવી પહોંચ્યા હતા.

3/5
જોકે 21 ઓગ્સટના રોજ થયેલા હુમલામાં પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે એલ એન સી કન્વીનિઅન્સ સ્ટોરમાંથી બે ગ્રાહકોનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્ટોરમાં એક વ્યક્તિને લોહીથી લથબથ હાલતમાં કાઉન્ટર પાછળ ફ્લોર પર પડેલો છે.

4/5
ઉલ્લેખનીય છે કે આ પહેલા 28 જુલાઈ, 2016ના રોજ પણ બ્રિજેશ પટેલ પર હુમલો થયો હતો. ત્યારે તે બચી ગયો હતો. જોકે આ વખેત બ્રિજેશ પટેલનો જીવ બજી શક્યો ન હતો. જુલાઈમાં પણ બિજેશ પટેલ પર લુંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તે હુમલામાં બ્રિજેશ પટેલ ઘાયલ થયો હતો.

5/5
અમેરિકાઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે રાત્રે જ્યોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોરમાં બે ગ્રાહકોએ કાઉન્ટર પાછળ લોહીથી લથબથ હાલતમાં પડેલા એક વ્યક્તિને જોયો હતો. તેમણે પોલીસને કોલ કરીને આ અંગે માહિતી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ

ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન

Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget