શોધખોળ કરો

ચીનના જેક માની કંપની Alibabaને અમેરિકાએ ફરી કરી બ્લેક લિસ્ટ, જાણો શું કારણ આપ્યું

1/3
વર્ષ 2014માં અલીબાબાએ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના સૌથી મોટા આઈપીઓ દરમિયાન ઓન રેકોર્ડ 25 અબજ ડોલરના સ્ટોક વેચ્યા હતા. પરંતુ ફરીથી તેને બ્લેકલિસ્ટમાં મૂકવાને કારણે તેનિ પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. વર્ષ 2015માં ચીનના નિયમનકારોએ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલીબાબાએ પોતાની વેબસાઈટ પર નકલી સામાનના સેલને રોકવા માટે કંઈ ન કર્યું.

2/3
અમેરિકન એપરેલ એન્ડ ફુટવેર એસોસિએસનના વાઈસ પ્રેસિડન્ટ સ્ટીફન લેમરે કહ્યું કે, અલીબાબાના કારણે ઘણાંબધા લોકો પરેશાન છે. આવા લોકોમાં એ અમેરિકન કંપની પણ સામેલ છે જેમણે નકલી સામાનને કારણે પોતાનો ધંધો ગુમાવ્યો છે. બીજી બાજુ અલીબાબા ગ્રુપ પ્રસિડન્ટ માઇકલ ઇવાન્સે કહ્યું કે, કંપની આ નિર્ણયથી નિરાશ છે. કંપનીએ વિતેલા 4 વર્ષમાં પોતોની માર્કેટ પોલિસીને વધારે મજબૂત બનાવી છે. ઇવાન્સે સવાલ ઉઠાવ્યા કે શું અમેરિકન વેપાર પ્રતિનિધિ કાર્યાલય દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય યોગ્ય તથ્યો પર આધારિત છે કે પછી હાલના રાજનીતિક સ્થિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્પેન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર બૌદ્ધિક સંપદા ચોરવાનો આરોપ લગાવ્યો હતો.

3/3
ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા અમેરિકાની એવી કંપનીઓની યાદીમાં આ વર્ષે પણ સામેલ થઈ ગઈ જે નકલી સામાન વેચતી હોય. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે બુધવારે કહ્યું કે, કંપની ઘણાંબધા નકલી સામાન વેચે છે અને જ્યારે ફરિયાદ આવે છે તો તેને મોડેથી સાંભળે છે. આ પહેલા કાર્યાલયે વર્ષ 2012માં અલીબાબા પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો, પરંતુ અમેરિકામાં અનેક વેપાર સંગઠનોએ ફરી તેને બ્લેકલિસ્ટની યાદીમાં મૂકી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ

Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો

Embed widget