શોધખોળ કરો

પ્રથમ મુલાકાતમાં યુવક-યુવતીઓ એકબીજાના કપડા કાઢે છે, ન્યૂડ થઇ સૂઇ જાય છે બેડ પર

1/11
2/11
3/11
સિડનીઃ અત્યાર સુધી તમે ઘણા પ્રકારના રિયાલિટી શો જોયા હશે પરંતુ હાલમાં સમગ્ર ઓસ્ટ્રેલિયા સહિત દુનિયામાં એક એવા રીયાલિટી શોની ચર્ચા છે જેમાં અજાણ્યા કપલ્સ ટીવી પર એકબીજાના કપડાં ઉતારે છે.

4/11
આ શોમાં એકબીજાથી તદ્દન અજાણ્યા કપલ્સ પ્રથમવાર ડેટ પર આવે છે અને પ્રથમ મુલાકાતમાં જ એકબીજા ન્યૂડ થઇને બેડ પર સૂઇ જાય છે. આ શોનું 16 જાન્યુઆરીના રોજ પ્રથમવાર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

5/11
6/11
ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ SBS પર ટેલિકાસ્ટ થનારા 'અનડ્રેસ્ડ' નામના રિયાલિટી શોને કારણે વિવાદ પેદા થયો છે. અનેક લોકોએ ટીવી પર આ પ્રકારના અશ્લીલ શોને પ્રસારિત કરવા પર ચેનલની ટીકા પણ કરી હતી.

7/11
શો દરમિયાન કપલ્સ એકબીજાને ઇન્ટિમેટ સવાલ પણ કરે છે. જેમ કે, શું તમે સારા કિસર છો? તમે પહેલીવાર સેક્સ ક્યારે કર્યું હતું? એસબીએસ ચેનલના ડાયરેક્ટર માર્શલ હેલ્ડનું કહેવું છે કે, આ શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે, કેટલાક લોકોએ આ શોને વાહીયાત ગણાવ્યો હતો.

8/11
9/11
10/11
બાદમાં લગભગ તેઓ અડધો કલાક સુધી બેડ પર આડા પડે છે અને એકબીજાને સવાલ પૂછે છે. એટલું જ નહીં ઘણા કપલ્સને શો દરમિયાન મસાજ કરતાં પણ જોઇ શકાય છે. ડેટ સમાપ્ત થયા પછી દરેક કપલને સાથે રહેવાનો અથવા શો છોડવાનો ઓપ્શન પણ આપવામાં આવે છે.

11/11
આ શોમાં આવનારા યુવક યુવતીઓ પ્રથમવાર જ એકબીજાને મળતા હોય છે. ડેટિંગ પર આધારિત આ શો દરમિયાન યુવક-યુવતીઓએ પ્રથમ મુલાકાતમાં જ એકબીજાના કપડા ઉતારવાના હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget