શોધખોળ કરો

અયલાન જેવી જ તસવીર ફરી આવી સામે, આ વખતે ભોગ બન્યો મ્યાનમારનો મોહમ્મદ

1/6
2015 સીરિયામાં યુરોપ જતા રસ્તામાં અયલાનનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું.

2/6
2015માં સીરિયાના બાળક અયલાનની જે તસવીર આવી હતી તેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. એક વાર ફરી આવી દર્દનાક તસવીર સામે આવી છે. ભારતના પાડોશી દેશ મ્યાન્માર મોહમ્મદ શોહયાતનો મૃતદેહ પણ આવી જ હાલતમાં મળી આવ્યો છે. નાના બાળકની આ તસવીર જોઈને લોકોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે.

3/6
હાલમાં સીરિયામાં થયેલા એક હુમલામાં ચાર વર્ષના ઓમરાનની આ તસવીર સામે આવી હતી.

4/6
મ્યાન્મારમાં રોહિંગ્યા સમુદાયના શોહયાતની આ તસવીર સમુદાય સાથે થઈ રહેલા વ્યવહારનો પુરાવો છે. આ તસવીર ત્યારની છે જ્રે બાંગ્લાદેશ છોડવાની કોશિશમાં શોહયાતે જીવ ગુમાવવો પડ્યો.

5/6
શોહયાતની આ તસવીર સામે આવ્યા બાદ તેની તસવીરોની તુલના અયલાનની તસવીરો સાથે કરવામાં આવી રહી છે. વર્ષ 2011ની શરૂઆતમાં સીરિયામાં ચાલી રહેલા સિવિલ વોરની કરૂણતાને દર્શાવતી હતી આયલનની એ તસવીર. મ્યાન્મારના રોહિંગ્યા સમુદાય સાથે આ મુશ્કેલી નથી. આ સમુદાયને તેમના દેશમાં સાંપ્રદાયિક હિંસા અને ક્રૂરતાનો સામનો કરવો પડી રહ્યો છે.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

Embed widget