શોધખોળ કરો

આ છે બ્લૂ વ્હેલ ગેમ બનાવનાર રશિયાની 17 વર્ષની માસ્ટરમાઈન્ડ, કરાઈ ત્રણ વર્ષની સજા

1/5
રશિયામાં આ ગેમનો સૌથી પહેલો કિસ્સો 2013માં સામે આવ્યો હતો. 2015માં આ ગેમને કારણે પહેલો આપઘાતનો કેસ નોંધાયો હતો. જોકે, ભારતમાં આ વો કોઈ કેસ અત્યાર સુધી નહોતો જોવા મળ્યો. હાલમાં જ રશિયાની એક કોર્ટે ગેમના એક એડમિન ફિલિપને સજા પણ ફટકારી હતી.

2/5
 રિપોર્ટ્સ અનુસાર, બ્લૂ વ્હેલ ગેમને એક સોશિયલ મીડિયા ગ્રુપ ચલાવી રહ્યું છે. આ ગેમમાં ખેલાડીને 50 દિવસો સુધી ટાસ્ક આપવામાં આવે છે, જેમાં છેલ્લું ટાસ્ક આપઘાત કરવાનું હોય છે. આ ઉપરાંત દરેક ટાસ્ક પૂરું થવા પર પ્લેયરે પોતાના હાથ પણ કાપવાના હોય છે. મનપ્રીતની આસપાસ રહેનારા લોકો પણ તેના આપઘાત પાછળ ગેમને જ જવાબદાર ઠેરવી રહ્યા છે.

3/5
 હાલમાં જ તમિલનાડુનાં મદુરાઈમાં 19 વર્ષના એક યુવકે બુધવારે બ્લૂ વ્હેલ ગેમ રમતા રમતા આત્મહત્યા કરી છે. તેણે પંખા સાથે લટકીને આપખાત કર્યો હતો. વિગ્નેશની સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, બ્લૂ વ્હેલ કોઈ ગેમ નથી તમે એક વખત તેમાં ઘુસી જાવ પછી નીકળવાનો કોઈ રસ્તા નથી. પોલીસે જણાવ્યા મુજબ દેશમાં બીજા 75 લોકોએ હજી આવી ગેમ રમે છે આસામનાં ગુવાહાટીમાં બ્લૂ વ્હેલ ગેમ રમનાર ધોરણ 10ના વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ્ કરવામાં આવ્યો હતો.

4/5
રશિયન પોલીસ દ્વારા એક ફુટેજ જારી કરવામાં આવ્યા છે. તેમાં એક દરોડા દરમિયાન આરોપી યુવતીની તેના ઘરેથી ધરપકડ કરતા જોઈ શકાય છે. આરોપી યુવતી મનોવૈજ્ઞાનિકની વિદ્યાર્થીની છે અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. કોર્ટમાં હાજર કર્યા બાદ તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

5/5
મોસ્કોઃ મોબાઈલ ગેમ રમનાર શોખિનો માટે જીવલેણ પૂરવાર થનાર બહુચર્ચિત ‘બ્લૂ વ્હેલ ગેમ’ બનાવનાર રશિયાની 17 વર્ષની માસ્ટરમાઈન્ડ કિશોરીની ધરપકડ કરવામાં આવી છે. રશિયન પોલીસે બુધવારે આ ગેમ બનાવનાર કિશોરીને ઝડપી પાડી હતી. આ કિશોરી પર આરોપ છે કે, તે પોતાના શિકારને એવી ધમકી આપતી હતી કે જો બ્લૂ વ્હેલનું ટાસ્ક પૂરું નહીં કરે તો તેણી આ ગેમ રમનારના પરિવારની હત્યા કરી દેશે. જેને કારણે ગેમ રમનારા આત્મહત્યા કરતા હતા. વિશ્વમાં આ ગેમને કારણે 130થી વધુ લોકોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કિશોરીને ત્રણ વર્ષની સજા કરાઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget