શોધખોળ કરો
ચીનની ખંધી ચાલઃ બ્રહ્મપુત્રનું વહેણ બદલવા વિશ્વની સૌથી લાંબી ટનલ બનાવશે ચીન, ભારતમાં પડી શકે છે દુકાળ
1/5

રિસર્ચર્સનું કહેવું છે કે સુરંગ નવી ટેકનોલોજી, એન્જિનિયરિંગ રીત અને ઈક્વિપમેન્ટ્સના ઉપયોગનું રિહર્સલ હશે. જેના દ્વારા બ્રહ્મપુત્રથી પાણીના વહેણને વાળીને શેનજિયાંગના તકલામાકન સુધી પહોંચાડી શકાશે.
2/5

આ ટનલની પ્રપોઝલ તૈયાર કરવા માટે ચીને 100થી વધારે વૈજ્ઞાનિકોની ટીમ બનાવી હતી. તેમણે દેશભરમાં રિસર્ચ કરી આ પ્રપોઝલનો ડ્રાફ્ટ ચાલુ વર્ષે માર્ચમાં સરકારનો સોંપ્યો હતો. ચીનના ટોપ ટનલિંગ એક્સપર્ટ વાંગ મેંગશૂએ આ ટીમનું નેતૃત્વ કર્યું હતું. જે બાદ ઓગસ્ટમાં ચીન સરકારે યુન્નાન પ્રોવિંસની વચ્ચે સુરંગ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
Published at : 31 Oct 2017 10:42 AM (IST)
View More





















