શોધખોળ કરો
ઈમરાન ખાનનો લોકોને રાહત આપવા પેટ્રોલ-ડીઝલમાં લિટરે 17 રૂપિયા ઘટાડવા નિર્ણય, જાણો કેટલો થશે ભાવ ?
1/3

પાકિસ્તાનના સંઘારમાંથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના વિશાળ ભંડાળ મળી આવ્યા છે. આ ઉપરાંત તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત (તાપી) પાઈપ લાઈનના કામકાજને પણ વેગવંતુ બનાવાશે.
2/3

પેટ્રોલિયમ મંત્રી ગુલામ સરવરે કહ્યું કે, તેઓ ડીઝલની કિંમત ઘટાડીને તેને પેટ્રોલ-સમકક્ષ લાવવા માગે છે. હાલમાં પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 112.94 રૂપિયા અને પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 95.24નો છે.
Published at : 26 Aug 2018 10:27 AM (IST)
Tags :
Imran KhanView More





















