શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઉજવી દિવાળી, ઇવાન્કા પણ રહી સાથે

1/4
 જ્યોર્જ બુશ પ્રેસિડન્ટ રહ્યા તે દરમિયાન અમેરિકામાં ઓફિશિયલ દિવાળી સેલીબ્રેશન શરૂ થયું હતું. તે દરમિયાન વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલીબ્રેશન ઈન્ડિયા ટ્રીટી રુમમાં ઉજવવામાં આવતી હતી. જોકે વ્યક્તિગત રીતે બુશ કદી દિવાળીમી ઉજવણીમાં સામેલ થયા નહતા.

2/4
 ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઓવલ ઓફિસમાં થયા દિવાળી સેલીબ્રેશનમાં ચેરમેન ઓફ ધી યુએસ ફેડરલ કોમ્યૂનિકેશન કમીશન અજીત પઈ, પ્રિન્સિપાલ ડેપ્યૂટીપ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ સામેલ થયા હતા. ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ગયા વર્ષે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન દરમિયાન ઈવાન્કાએ વર્જીનિયા અને ફ્લોરિડામાં મંદિરોમાં દિવાળી મનાવી હતી.

3/4
તમને જણાવીએ કે, હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂન છે, સીમા વર્મા સેન્ટર્સ ફોર મેડીકેર એન્ડ મેડિકેડ સર્વિસીસના પ્રશાસક છે. ઉપરાંત યૂએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશનના અધ્યક્ષ અજીત પઈ, રાજા શાહ મુખ્ય ડેપ્યુટી પ્રેસ સચિવ પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

4/4
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિક્કી હેલી, સીમા વર્મા સહિત પ્રશાસનના વરિષ્ઠ ભારતીય અમેરિકન સભ્યો તથા સમુદાયના નેતાઓની સાથે ઓવલ કાર્યાલયમાં દિવાળીની ઉજવણી કરી. આ આયોજનમાં ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ સાથે હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

Embed widget