શોધખોળ કરો
ડોનાલ્ડ ટ્રંપ સાથે વ્હાઈટ હાઉસ નહિ જાય પત્ની મેલાનિયા અને દિકરો, જાણો કેમ
1/6

ન્યૂયોર્કના મેયરે જણાવ્યું કે, ‘ટ્રંપ ટાવરની આજુબાજુ પણ ઘણી બિલ્ડીંગો આવેલી અને તે અમેરિકાના સૌથી મોટા શહેરમાં આવેલો હોવાથી અહીંની સિક્યુરિટી મેનેજ કરવી અઘરો ટાસ્ક છે.’
2/6

માટે હાલ મેલાનિયા અને તે ન્યૂયોર્કમાં ટ્રંપ ટાવરમાં જ રહેશે. અને ટ્રંપે જણાવ્યું છે કે તે વોશિંગટનથી નિયમિતપણે ન્યૂયોર્કની મુલાકાત લઈ મેલાનિયા અને બેરનને મળવા આવશે.
Published at : 22 Nov 2016 02:50 PM (IST)
View More





















