શોધખોળ કરો

ફૉર્બ્સ ‘સુપર અચીવર્સ-2017’ની યાદીમાં ભારતીય મૂળની કેટલી હસ્તીઓએ જમાવ્યું સ્થાન, જાણો

1/5
 સ્વાસ્થ્ય ક્ષેત્રની કંપની જિપ્લિનમાં એમણે રવાન્ડા દેશમાં ડ્રોનના માધ્યમથી દવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

2/5
 આ સિવાય તેમની કંપની બાળકોમાં લૂના ઈલાજ માટે પણ એક ઉપકરણ બનાવવાનું કામ કરી રહી છે. આ યાદીમાં 27 વર્ષીય પ્રાર્થના દેસાઈનું નામ પણ છે, જેમને હાવર્ડ વિશ્વ વિદ્યાલયમાં પોતાનું ભણતર વચ્ચે જ છોડી દીધું હતું, કેમકે તે વિકાસશીલ દેશમા ડ્રોનની મદદથી લોકોનો ઈલાજ કરવા માટે એક કાર્યક્રમ ચલાવવા માગતા હતાં.

3/5
 આ યાદીમા નિયો લાઇટના સહસંસ્થાપક 27 વર્ષીય વિવેક કોપ્પાર્થીનુ નામ સામેલ છે, જેમણે પીળિયો રોગમાં ઘરે ઉપયોગ કરવા માટે સક્ષમ એક નાનું પ્રકાશ-ચિકિત્સા ઉપકરણ વિકસિત કર્યુ છે.

4/5
ફોર્બ્સની યાદીમાં કુલ 600 એવા લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પારંપરિક વિચારોને પડકાર્યા છે. અને નવી પેઢીના નિયમોને ફરીથી લખ્યાં છે. એમનામાં કંઈક કરી દેખાડવાનો જુસ્સો છે. આ લોકોનું લક્ષ્ય બીજું કાઇ નહી, પણ હાલની પરિસ્થિતિઓને તોડવાનો અને દુનિયાને બદલવાનો છે.

5/5
ન્યૂયોર્ક: ફોર્બ્સ મેગેઝિન 2017નાં સુપર અચીવર્સ યાદીમાં ભારતીય મૂળના 30 નવી હસ્તીઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં એવા લોકોને સ્થાન મળે છે જે 30 વર્ષથી નીચેની વયના લોકો કે જે વિશ્વ અને પરિસ્થિતિને બદલવામાં વિશ્વાસ રાખે છે. આ યાદીમાં સ્વાસ્થ્ય, બાંધકામ, રમતજગત અને નાણાં જેવા 20 ઉદ્યોગક્ષેત્રના 30 ભારતીય દુનિયામાં કંઈક બદલાવ કરવાનો ઈરાદો રાખે છે તેમનો સમાવેશ થાય છે. આ યાદીમાં પુરુષ અને મહિલાઓ સહિત કુલ ભારતના 30 લોકોનો સમાવેશ થાય છે કે જેમણે પોતાના ક્ષેત્રમા આગવી ઓળખ ઊભી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US: અહીં ચૂંટણી હાર્યા ટ્રમ્પ, ત્યાં ઈરાની તેલ નેટવર્ક પર એક્શન, ભારતીય કંપનીઓને કરી બેન

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

Embed widget