ડેઇલી મેલના અહેવાલ અનુસાર, સમાંથા એક્સનું સાચુ નામ અમાન્ડા ગોફ છે. તેણે પોતાના છેલ્લા કસ્ટમરના હાથ અને પગની એક તસવીર શેર કરી હતી. અમાન્ડા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહે છે.
4/9
લંડનઃ હાઇક્લાસ એસ્કોર્ટ સમાંથા એક્સએ આજે ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. બ્રિટનની સમાંથાએ છ વર્ષ સુધી એસ્કોર્ટ તરીકે કામ કર્યા બાદ તેણે પોતાની એસ્કોર્ટ સર્વિસ એજન્સી શરૂ કરવાની જાહેરાત કરી હતી. 43 વર્ષીય સમાંથાના મતે તે હવે ‘લવ કોચ’ તરીકે કામ કરશે. સમાંથાએ પોતાના છેલ્લા ક્લાયન્ટની તસવીર પોસ્ટ કરી હતી જે 76 વર્ષના હતા અને તેઓ પાર્કિન્સનથી પીડિત હતા.
5/9
6/9
7/9
8/9
સમાંથાએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવું લખીશ પરંતુ લાઇફ સુંદર છે. છેલ્લા છ વર્ષ મારા માટે સારા રહ્યા હતા. અમાન્ડા એસ્કોર્ટ તરીકે એક કલાકના 590 પાઉન્ડનો ચાર્જ વસૂલતી હતી. તે સિવાય ચાર કલાક ડિનર ડેટ બદલ 2,13,642 રૂપિયા વસૂલતી હતી
9/9
તાજેતરમાં જ અમાન્ડાએ ખુલાસો કર્યો હતો કે તે એસ્કોર્ટની જોબ છોડીને પોતાની એસ્કોર્ટ એજન્સી શરૂ કરવા માંગે છે જેનું નામ સમાંથા એક્સ એન્જલ્સ રાખશે.