શોધખોળ કરો

ભારતને મળી મોટી સફળતા, આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી

1/4
ઇન્ટરનેશનલ કોર્ટે પાક.ને આદેશ કર્યો કે જાધવની ફાંસી તત્કાલ અસર હેઠળ રોકવામાં આવે. ઇન્ટરનેશનલ કોર્ટે ભારતને એવી રાહત આપી કે એવા કોઇ પગલા ન લેવા જેથી ભૂષણના અધિકારોનું હનન થાય. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ નેધરલેન્ડના હેગ ખાતે આવેલી છે. વર્ષ 1945માં આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભાગરુપ છે. ભારતે પાક. પર આરોપ મુક્યો હતો કે તેણે વિયેના સંધિનો ભંગ કર્યો છે.

2/4
પાકે. ઇરાન માંથી કુલભૂષણનું અપહરણ કર્યું હતું. પરંતુ દુનિયા સમક્ષ એવું જાહેર કર્યું હતું કે તેમને બલુચિસ્તાનથી પકડવામાં આવ્યા છે. ભારતે જાધવની ધરપકડ પર તર્ક આપ્યો હતો કે તે પાક.ના કબજામાં હોવા છતાં તેની ધરપકડ બતાવી ન હતી. કુલભૂષણ જાધવને ફાંસીની સજા જાહેર કર્યા બાદ કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યો ન હતો. ભારતને પ્રેસ રિલીઝ દ્વારા જાણ થઇ હતી કે પાકે. ભારતીય નાગરીક કુલભૂષણને ફાંસીની સજા કરી છે.

3/4
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં કહ્યું હતું કે, 'ભારત સરકાર અને અહીંના લોકો કાનૂન, ન્યાયના મૂળભૂત નિયમો અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઉલ્લંઘન કરી એક નિર્દોષ ભારતીયને પાકિસ્તાનમાં મૃત્યુદંડ આપવાની સંભાવનાને ખૂબ જ ગંભીરતાથી લેશે.'

4/4
નવી દિલ્હીઃ નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલે ભારતને મોટી સફળતા મળથી છે. ભારતની અપીલ પર આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી દીધી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. હવે પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને ત્યાં સુધી ફાંસી નહીં આપી શકાય જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કોર્ટ તેના પર પોતાનો કોઈ નિર્ણય ન કરે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget