શોધખોળ કરો

આવી જાજરમાન જીવનશૈલી છે ટ્રમ્પની દીકરી ઇવાન્કાની, જાણો વિગત

1/6
 અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને પિતા ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી વખતે ઈવાન્કાએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. ડોનાલ્ડની જીતમાં ઈવાન્કાનું કેમ્પેન ઘણું જ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. ઈવાન્કા અત્યારે પણ પિતા ડોનાલ્ડ ટ્રમ્પને શાસનમાં મદદરૂપ થઈ રહ્યા છે. આકર્ષક વ્યક્તિત્વ અને બિઝનેસની સારી સૂઝ ધરાવનાર ઈવાન્કાને ‘બ્યૂટી વિથ બ્રેઈન’ની ઉક્તિ લાગુ પાડી શકાય તેમ છે.

2/6
 તેમની પાસે એપલની મેકબુક, આઈપેડ જેવી પ્રોડક્ટ્સ છે. ઈવાન્કા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ફેસબુક પર તેઓ ખૂબ તસવીરો અપલોડ કરે છે. આ ઉપરાંત તેમને સેલ્ફી લેવાનો પણ ખૂબ શોખ છે. ઈવાન્કા ટ્રમ્પના ટ્વીટર પર ૪૯.૩ લાખ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર ૪૦ લાખ લોકો ફોલો કરી રહ્યાં છે.

3/6
 ઈવાન્કાને નવી ટેકનોલોજી પસંદ છે. તેમને એપલ ફોન ખૂબ ગમે છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ આઈફોનથી લીધેલી તસવીરો પોસ્ટ કરે છે.

4/6
 ઈવાન્કા કોઈ મોડેલ નથી પરંતુ તેમની પર્સનાલિટી ઘણી જ આકર્ષક છે. તેઓ અનેક મેગેઝિનના કવરગર્લ પણ બની ચૂક્યાં છે. ૧૬ વર્ષની વયે તેઓ પ્રથમવાર સિક્સ્ટીન મેગેઝિનના કવરગર્લ બન્યા હતાં. જેનું પ્રકાશન ૧૯૯૭માં થયું હતું. જેના પછી બજાર, ટાઉન એન્ડ કન્ટ્રી, ફોર્બ્સ, ગુડ હાઉસિંગ, રેડ બુક, શેપ, મેરી ક્લેયર, એલે ડેકોર મેગેઝિનના પણ કવરગર્લ રહી ચૂક્યાં છે.

5/6
ટ્રમ્પની દીકરી ઇવાન્કાની
ટ્રમ્પની દીકરી ઇવાન્કાની
6/6
 ઈવાન્કાને મોંઘા વસ્ત્રોનો શોખ છે. ૩૬ વર્ષીય ઈવાન્કા પોતાના મોંઘા વસ્ત્રો માટે ખૂબ ચર્ચામાં રહે છે પરંતુ અમેરિકામાં અનેક લોકો તેની મોંઘા વસ્ત્રો ધારણ કરવા અંગે ટીકા પણ કરે છે. ઈવાન્કા પોતાના વસ્ત્રો મોટાભાગે ખુદ જ ડિઝાઈન કરે છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે. ઈવાન્કાએ પોતાના નામથી પણ વસ્ત્રો લોન્ચ કર્યા છે. જે આસાનીથી ઓનલાઈન પ્રાપ્ત થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

Embed widget