તારા પોતાના ટેટૂ, વાળના અલગ અલગ રંગો અને ડિઝાઈનર કપડાને લઈને ઘણી ચર્ચામાં રહેતી હતી. તેમના ઇંસ્ટાગ્રામ પર 27 લાખ ફોલોઅર્સ છે.
2/6

3/6
પોતાની ખાસ લાઈફસ્ટાઈલ અને બિંદાસ અંદાજના કારણે તારા હંમેશા ચરમપંથિઓના નિશાના પર હતી.
4/6
ઇરાકના ગૃહમંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
5/6
ઇંસ્ટાગ્રામ પર પોતાની હોટ તસ્વીરોથી છવાઈ ગયેલી 22 વર્ષીય મૉડલ તારા ફેયર્સની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ઘટના સમયે તે પોતાની કાર ચલાવી રહી હતી. ત્યારે કેટલાક લોકોએ તેની ઘેરી લેતા ત્રણ ગોળીઓ મારી હત્યા કરી નાંખી હતી. આ મામલે તપાસના આદેશના આદેશ આપવામાં આવ્યા છે.
6/6