સેશન સમયે ક્લાયન્ટે પૂરા કપડાં પહેરવા ફરજિયાત છે અને તે સેશન દરમિયાન કોઈ ફિઝિકલ ડિઝાયર પણ ન થવી જોઈએ. ઉનાળામાં શોર્ટ કપડાં પણ વધારે પડતાં ટુંકા ન પહેરવા. આ રીતે મૈરી વર્ષે 28 લાખ રૂપિયા કમાઈ કરી લે છે. આ કારણે મૈરીની બહુ જ ચર્ચા ચાલી રહી છે.
3/6
મૈરીએ જણાવ્યું હતું કે, તેનું એક સેશન 1 કલાકથી 4 કલાક સુધીનું હોય છે. મૈરી આ રીતે ઊંઘ કરાવવાના 80 ડોલર લે છે. મૈરીના આ વીડિયો સોશિયલ મીડિયા બહુ જ વાયરલ થયા છે. મૈરીએ પોતાની નોકરી માટે કેટલાંક નિયમો પણ બનાવ્યા છે.
4/6
ખાસ વાત એ પણ છે કે મૈરી પણ એર રિલેશનશિપમાં છે પરંતુ તેના પાર્ટનરને તેની આ નોકરીથી સમસ્યા નથી. મૈરી પાસે સિંગલ લોકો ઉપરાંત લગ્ન કરેલા લોકો પણ આવે છે. મૈરીની આ સર્વિસથી લોકો પણ ખુશ છે.
5/6
આ વાત સાંભળી વિશ્વાસ તો નહીં થાય પરંતુ મૈરી એક પ્રોફેશનલ કડલર છે. તે પોતાની આ સર્વિસ આપી લોકોને રિલેક્સ ફીલ કરાવી રહી છે. મૈરીનું કહેવું છે કે તે જ્યારે લોકોને વહાલ કરીને સૂવડાવે છે ત્યારે બોડીમાંથી ઓક્સીજન અને હોર્મોન રિલીઝ થાય છે જેનાથી સામેની વ્યક્તિ ખુશ રહે છે અને તેનો સ્ટ્રેસ પણ દૂર થઈ જાય છે.
6/6
કૈનજસ: પૈસા કમાવા માટે લોકો અનેક પ્રકારના કામ કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ એક મહિલા છે જેણે પૈસા કમાવા માટે એવો રસ્તો શોધ્યો છે કે જેના વિશે લોકો વિચારી પણ નહીં શકે. અમેરિકાના કૈનજસ શહેરમાં રહેતી મૈરી નામની મહિલા લોકોને ગળે લગાડી અને સૂવડાવવાનું કામ કરી રહી છે. આ કામ કરવા માટે તે પૈસા પણ લે છે. એટલે કે આ કામ તેની રોજગારીનું કારણ બન્યું છે.