શોધખોળ કરો

ચંદ્રગ્રહણના દિવસે જન્મ થવો અશુભ નથી, ફેસબુકના CEO ઝુકરબર્ગ છે તેની મિસાલ

1/4
નવી દિલ્લી: 150 વર્ષ બાદ આકાશમાં એક અનોખી ઘટના ઘટવા જઇ રહી છે. ખગોળીય ઘટનાને લઈને અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. કોઈ શુભ કહી રહ્યું છે તો કોઈ અશુભ. આ દિવસે બાળકોના જન્મને લઈને અનેક ભ્રમ હોય છે. પરંતુ ઈતિહાસમાં આવી અનેક હસ્તિઓ છે જેણે જૂની રૂઢિઓ અને માન્યતાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. તેની મિસાલ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે.

2/4
આજે રાતે ચંદ્ર પહેલાની અપેક્ષા કરતા વધારે પ્રકાશિત દેખાશે અને ચંદ્ર સુપર મૂન અને બ્લૂ મૂન તરીકે નજર આવશે. વર્ષ 2018નું પ્રથમ ગ્રહણ છે. આ ખગોળીય ઘટનાને સુપર બ્લૂ બ્લડ મૂન નામથી ઓળખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણ 150 વર્ષ બાદ થઈ રહ્યું છે. આજે સાંજે 5.58થી શરૂ થઈ અને 8.41 સુધી ચાલશે. પૂર્ણ ચંદ્રગ્રહણ 77 મિનીટ સુધી રહેશે.

3/4
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે 1984માં થયો હતો. તે દિવસે ચંદ્ર ગ્રહણ થયું હતું. માર્ક ઝુકરબર્ગે ફેસબુકની શરૂઆત 4 ફેબ્રુઆરી, 2004માં હારવર્ડ યુનિવર્સિટીથી કરી હતી. પહેલા ફેસબુકની શરૂઆત તેમણે કેમ્પસમાંજ કરી હતી પરંતુ 2012માં ફેસબુકના એક અરબ યૂઝર થઈ ગયા છે. ઝૂકરબર્ગને 2016માં ફોર્બ્સે દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ કર્યા હતા.

4/4
માર્ક ઝુકરબર્ગનો જન્મ ચંદ્રગ્રહના દિવસે થયો હતો. હોલીવુડ ધ સોશલ નેટવર્કના નામથી માર્ક ઝુકરબર્ગની જીંદગી પર ફિલ્મ પણ બનાવી ચુકી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

Embed widget