શોધખોળ કરો

US પ્લેન ક્રેશમાં ગુજરાતી યુવકનું મોત, પરિવારજનો અને મિત્રો થયા દુખી: આવી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતો હતો

1/13
2/13
3/13
4/13
5/13
6/13
આકાશે જણાવ્યું હતું કે, આનંદ એક સેલિબ્રિટી લાઈફ જીવતો હતો અને તે ઈન્સ્ટાગ્રામ સ્ટાર હતો. આનંદ પટેલ સહિત આ પ્લેનમાં હેલેના લાગોસ (22), જેમ્સ પેડ્રોઝા (28), એરિક વેલેન્ટે (26) અને આઇરિસ રોડ્રિગ્સ ગાર્સિયા (23) હતા. આ પ્લેન ટેક ઓફની 15 મિનિટમાં જ ક્રેશ થઇ ગયું હતું.

7/13
આકાશ પટેલે લખ્યું હતું, મારો ટ્વીટ ભાઈ એનર્જેટિક હતો. હવે તે અમારાથી દૂર ચાલ્યો ગયો છે. આ બંને ભાઈઓ વર્ષ 2009માં ગુજરાતથી યુએસ અભ્યાસ અર્થે આવ્યા હતા. આનંદના સ્વભાવને કારણે મિત્રો તેને ‘હેપ્પી’ના નામથી ઓળખતા હતા.

8/13
લાસ વેગાસની આ ટ્રીપ આનંદ પટેલ અને તેના મિત્રોએ પ્લાન કરી હતી તેનાથી તદ્દન વિરૂદ્ધ એક દુઃખદ દુર્ઘટનામાં ફેરવાઇ ગઈ હતી. આનંદ પટેલની સાથે આ પ્લેનમાં પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગન પણ સવાર હતી જેની ઓળખ પણ મૃતકોમાં થઈ છે.

9/13
લાસ વેગાસ ફ્લાઈટ આગમાં ભડથું થયા પહેલાની ક્ષણોમાં આનંદ પટેલની સાથે પ્લેનમાં બેઠેલી મોડલે એક વીડિયો ઉતાર્યો હતો. જેમાં તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળ્યા હતાં. જોકે તેનો આ વીડિયો અંતિમ બની ગયો હતો. 6 લોકોનાં આ ગ્રુપે તેઓની સીટ્સ પર બેઠાં બાદ કેમેરા સામે પોઝ પણ કર્યા હતા. પરંતુ ટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું.

10/13
આનંદ પટેલના મિત્ર અને ઓક્લાહોમામાં લેગસી કન્સ્ટ્રક્શનના ઓનર પ્રિન્ટસ્ટન વિલ્સને જણાવ્યું હતું કે, આનંદ તેની મિત્રતા માટે જાણીતો હતો. તેના મોતના સમાચાર અમારાં માટે અસહ્ય છે. આનંદ પટેલ અને અન્ય પેસેન્જર્સે પ્લેનમાં બેઠાં બાદ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જે મંગળવારે તેના મિત્રોએ નિહાળ્યો હતો.

11/13
પોતાના હટકે અને યુનિક આઇડિયાઝથી એરિયા કોન્સર્ટ અને ક્લબ કોન્સર્ટ પ્રમોટ કરવા માટે જાણીતો આનંદ તેની વૈભવી લાઈફસ્ટાઇલ માટે પણ જાણીતો હતો. ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફોલોઅર્સ હતા જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના 44.5 હજાર ફોલોઅર્સ હતા.

12/13
આનંદ પટેલના મોતના સમાચારથી તેના પરિવાર સહિત મિત્રો પણ આઘાતમાં સરી પડ્યા હતા. 26 વર્ષીય આનંદ 'હેપ્પી' પટેલ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝા ગણાતો હતો. ઓક્લાહોમામાં ‘વોટ્સ હેપ્પી’ નામની ક્લોથિંગ લાઈનનો કો-ફાઉન્ડર અને ઓનર આનંદ પટેલના ટ્વીન બ્રધર આકાશ પટેલે સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર કન્ફર્મ કર્યાં હતા.

13/13
અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી હતી. આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. મોડી રાત્રે 8.45 વાગ્યે સ્કોટ્સડેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું આ પ્લેન લાસ વેગાસ જઈ રહ્યું હતું. આ ઘટનામાં જે છ લોકો મોતને ભેટ્યા હતાં. આ મૃતકોમાં 26 વર્ષીય ગુજરાતી યુવક આનંદ પટેલનો પણ સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Embed widget