શોધખોળ કરો

પ્રિન્સ હેરી અને મેગનના યોજાયા શાહી લગ્ન, પ્રિયંકા ચોપરા પણ બની મહેમાન, જુઓ તસવીરો

1/17
2/17
3/17
  લંડન: ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી  અને અમેરિકી ટીવી સીરીઝ  ‘સૂટ્સ’ની અભિનેત્રી મેગન મર્કલના આજે શાહી લગ્ન યોજાયા હતા. તેમના લગ્ન વિંડસર મહેલમાં સ્થિત સેંટ જૉર્જ ચેપલમાં યોજાયા હતા. લગ્ન બાદ સેંટ જોર્જના હોલમા જ મેરેજનું રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

4/17
  પ્રિયંકા પણ બ્રિટિશ અંદાજમાં નજર આવી હતી. અને પોતાના ડ્રેસિંગ સેન્સથી ફરી એકવાર તેણે પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું

5/17
 લગ્ન દરમિયાન સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

6/17

7/17
 આ શાહી લગ્નના સાક્ષી બનવા માટે બિટ્રેનના રસ્તાઓ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

8/17
9/17
10/17
11/17
 પ્રિન્સ અને મેગનના લગ્નમાં ભાગ લેવા પ્રિયંકા ચોપરા પણ પહોંચી હતી. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા મેગન મર્કલની ખાસ મિત્ર છે.

12/17
 સીએનબીસી રિપોર્ટ પ્રમાણે આ રોયલ મેરેજમાં કુલ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  હેરી અને મેગનના લગ્ન માટે એક ખાસ રિસેપ્શન હોલ તૈયાર કરવામાં આવ્યો છે.

13/17
 લગ્ન બાદ પ્રિન્સ હેરી અને મેગન સસેક્સના ડ્યૂક અને ડચેસ તરીકે ઓળખાશે.  પ્રિન્સ હેરીએ પારંપારિક રીતરિવાજોથી અલગ રીતે લગ્ન કર્યા હતા.

14/17
 600 મહેમાનોએ વિન્ડસર મહેલની અંદર શાહી લગ્નમાં  ભાગ લીધો હતો, જ્યારે 2640 મહેમાનો શાહી લગ્ન જોવા માટે વિંડસર બહાર ભીડ એકઠી થઈ હતી.

15/17
 એક્ટ્રેસ મેગન અને પ્રિન્સ હેરી જુલાઈ 2016 સુધી કેટલાક કપલ મિત્ર સાથે મળતા રહેતા હતા અને બન્ને વચ્ચે ડેટિંગનો સિલસિલો શરૂ થયો હતો

16/17
 શાહી ઘરની બીજી વહુ બનવા જઈ રહેલી મેગન હોલિવૂડની એક્ટર્સ જ નથી પણ તે એક અમેરિકી પણ છે.

17/17
 2018ની ખૂબજ ચર્ચિત શાહી લગ્ન વિંડસરમાં યોજાયા હતા..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget