શોધખોળ કરો

રશિયા અને ચીને શરૂ કર્યો સૌથી મોટો યુદ્ધાભ્સાસ, 3 લાખ સૈનિકો જોડાયા એક્સસાઇઝમાં, જુઓ તસવીરો

1/11
નોધનીય છે કે, આ પહેલા Vostok-2014 માં લગભગ અડધા 1.5 લાખ સૈનિકોએ ભાગ લીધો હતો.

2/11
આ યુદ્ધાભ્યાસ 9 અભ્યાસ સ્થળો ઉપરાંત 3 સમુદ્ર ધ સી ઓફ જાપાન (Sea of Japan), ધ બેરિંગ સી (Bering Sea) અને ધ સી ઓફ ઓખોટસ્ક (Sea of Okhotsk)માં પણ થશે.

3/11
અમેરિકા અને તેના સહયોગીઓના સંગઠન નોટોના વોસ્તોક-2018ની નિંદા કરી છે. આ યુદ્ધાભ્યાસની તુલના સોવિયત યૂનિયન (USSR) ના રાજમાં 1981 માં થયેલા Zapad-81 (West-81) યુદ્ધાભ્યાસ સાથે થઇ રહી છે. તે શીતયુદ્ધના સમયનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ હતો. તેમાં Warsaw Pact ના 1.5 લાખ સૈનિકોએ ભાગ લીધો હતો.

4/11
આ યુદ્ધાભ્યાસ એવા સમયે શરૂ થયો છે જ્યારે યૂક્રેન અને સીરિયાનો વિવાદમાં રશિયાની દખલઅંદાજી બાદ તનાવ વધ્યો છે. વળી, સીમા વિવાદને લઇને ભારત અને ચીનના સંબંધો પણ બગડ્યા છે.

5/11
આ યુદ્ધાભ્યાસમાં મોટાભાગે રશિયાના સૈનિકો છે. આમાં ચીનના લગભગ 3500 સૈનિકોએ જ ભાગ લીધો છે.

6/11
યુદ્ધાભ્યાસ કેટલો મોટો છે, એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આમાં ત્રણ લાખ સૈનિક, 36 હજાર સૈન્ય વાહન, 80 જહાજ, 1000 એરક્રાફ્ટ, હેલિકૉપ્ટર અને ડ્રૉન સામેલ કરવામાં આવ્યા છે.

7/11
અહીં યુદ્ધાભ્યાસ 7 દિવસ સુધી ચાલવાનો છે.

8/11
ઉલ્લેખનીય છે કે, આ યુદ્ધાભ્યાસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભાગ લેવાની પણ સંભાવના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઇસ્ટર્ન ઇકોનૉમિક ફોરમમાં ભાગ લેવા રશિયા ગયા છે.

9/11
રક્ષા વિશેષજ્ઞો અનુસાર આ યુદ્ધાભ્યાસથી સૌથી મોટી ચિંતા અમેરિકા અને ભારતને હશે. રક્ષા વિશેષજ્ઞો અનુસાર ચીન અને રશિયાની વધતી મિત્રતા આ બન્ને દેશો માટે પરેશાનીનો વિષય બનશે.

10/11
રશિયાએ ચીન અને મોંગોલિયાના સૈનિકોની સાથે દુનિયાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે.

11/11
નવી દિલ્હીઃ પાડોશી દેશો ચીન અને રશિયાએ Vostok-2018નો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. બન્ને દેશોએ વિધિવત રીતે મંગળવારે આ યુદ્ધાભ્યાસનો પ્રારંભ કરી દીધો હતો, લગભગ 3 લાખ સૈનિકો જોડાયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget