મારિના ઇન્સ્ટાગ્રામ પર 1,45,000 ફોલોઅર્સ ધરાવે છે. ઇન્ટરનેટ પર બિકિનીમાં યોગ કરતી પોતાની તસવીરો પોસ્ટ કરવાને લઇને જાણીતી છે. મારિના એક તસવીરમાં ઉંધા માથા પર યોગ કરતી જોઇ શકાય છે. પોતાની બોલ્ડ તસવીરોને લઇને તેના પતિનું શું કહેવું છે જેના પર મારિનાએ કહ્યું કે, મારો પતિ મારો માલિક નથી. હું કાંઇ પણ કરવા માટે સ્વતંત્ર છું. ઘણી મહિલાઓને પોતાના પતિની ઇચ્છા વિરુદ્ધ કાંઇ કરવાની મંજૂરી હોતી નથી પરંતુ મને આજ સુધી એવો અનુભવ થયો નથી.
7/14
8/14
9/14
10/14
11/14
નવી દિલ્હીઃ રશિયાની 24 વર્ષીય મહિલાની યોગ કરતી તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. મોસ્કોમાં રહેતી ત્રણ બાળકોની માતા મારિના વોચેંકો યોગ કરતી પોતાની સેમી નેક્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ઇન્ટરનેટ સનસની બની ગઇ છે. યોગ ટીચર મારિનાની યોગ કરતી તસવીરો જોઇને સૌ કોઇ અચંબામાં પડી જાય છે.