શોધખોળ કરો

શાવના પંડ્યાએ અવકાશ યાત્રા અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

1/3
ભારતીય મીડિયામાં શાવના પંડ્યાની અવકાશ યાત્રા માટે પસંદગી અંગે અઢળક રિપોર્ટ્સ આવ્યા છે. જેમાં તેને નાસા તરફથી સ્પેસમાં જનારી ત્રીજી મહિલા તરીકે સંબોધવામાં આવી છે. જો કે 24 કલાકમાં જ શાવનાએ ફેસબુક અને ટ્વિટર પર સ્પષ્ટતા કરતી એક પોસ્ટ કરી છે. તેણે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં જે પણ મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તેમાં મારી લાયકાત અને કામ અંગે ખોટી માહિતી સામે આવી રહી છે.

2/3
આ પોસ્ટમાં શાવનાએ લખ્યું છે કે, આ મિશન અંગે આગળ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તે Project Possum or The PHEnOM Project સાથે સીટીઝન સાયંટીસ્ટ તરીકે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોમાંથી કોઈ પણ આ મિશન પર જાય તેવી શક્યતા હજી છે. તેનું કામ કેનેડિયન સ્પેસ એજન્સી અને નાસાથી અલગ છે. કેનેડિયન સ્પેસ એજન્સીએ એસ્ટ્રોનોટ સિલેક્શન પ્રોસેસ ચાલુ છે અને આ વર્ષેમાં તે અંગે જાહેરાત કરવામાં આવશે. હું આ સિલેક્શનનો ભાગ નથી. મેં આ પહેલા નાસા-જેહોનસન સ્પેસ સેંટરમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યુ હતું. પણ હાલ હું આ સંસ્થા સાથે કોઈ પણ રીતે સંકળાયેલી નથી.

3/3
અહેવાલોમાં ઉલ્લેખ છે કે હું એક ન્યૂરોસર્જન છું, જે પણ સાચી વાત નથી. થોડા સમય માટે હું ન્યૂરોસર્જરીમાં ટ્રેઈન થઈ છું, પણ મારી પાસે જનરલ પ્રેક્ટિસનું લાયસંસ છે. હું એક ઓપેરા સિંગર નથી. માત્ર એક વાર મેં સ્ટેજ પર ઓપેરા ગાયુ હતું, જે સારુ હતું અને હું એ ફરી વાર કરવા માગીશ. પણ હું ઓપેરા સિંગર નથી. એક વાર ગાઈ લેવાથી કોઈ સિંગર નથી બની જતું. હું એક ફિઝિયશન, સ્પિકર અને સિટીઝન સાયંટીસ્ટના રૂપે કામ કરતી રહીશ. અને આ બંને પ્રોજેક્ટ માટે કામ કરતી રહીશ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget