શોધખોળ કરો
ગૂગલના CEO સુંદર પિચાઈએ સર્જયો રેકોર્ડ, ઈનામમાં મળ્યાં 2500 કરોડ રૂપિયા
1/5

પિચાઈ મૂળ ચેન્નાઈના રહેવાસી છે અને 2015થી ગૂગલના સીઈઓ છે. જ્યારે તેમને શેર આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ કંપનીમાં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ્સ) હતા. વડાપ્રધાન મોદી ગત વર્ષે જ્યારે અમેરિકા પ્રવાસે ગયા ત્યારે તેમણે પણ સિલિકોન વેલીમાં સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી હતી.
2/5

આ પહેલા 2012માં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને 2.28 અબજ ડોલક કેશ રકમ મળી હતી. 2014માં આવેલા અહેવાલ મુજબ સુંદરનું વાર્ષિક પેકેજ 5 કરોડ ડોલર (આશરે 332 કરોડ રૂપિયા) હતું. છેલ્લા થોડા વર્ષોથી ગૂગલમાં સુંદર પિચાઇનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે.
Published at : 24 Apr 2018 11:02 AM (IST)
View More





















