શોધખોળ કરો

ટ્રમ્પ પડ્યા નરમ, કિમ જોંગ સાથે વાતચીત કરવા થયા તૈયાર

1/5
વોશિંગ્ટનઃ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ બટન પાસે હોવાની ધમકીભર્યા માહોલ વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપેલા નિવેદનથી બધા હેરાન છે. ટ્રમ્પે કહ્યું કે, તે કિમ જોંગ સાથે વાત કરવા ઈચ્છે છે. ટ્રમ્પના આ નિવેદનને વિશ્વ શાંતિ માટે એક શુભ સંકેત માનવામાં આવે છે.

2/5
નોર્થ કોરિયા દ્વારા વારંવાર કરવામાં આવતા મિસાઇલ ટેસ્ટના કારણે ટ્રમ્પે તેના લીડર કિમ જોંગની રોકેટ મેન કહીને મજાક ઉડાવી હતી. તો કિમે પણ ટ્રમ્પની ઠેકડી કરી હતી. આ ઉપરાંત બંનેએ તાજેતરમાં જ ન્યૂક્લિયર બટનને લઇ નિવેદનો આપ્યા હતા.

3/5
શુક્રવારે નોર્થ કોરિયા સાઉથ કોરિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર થયું હતું. બંને વચ્ચે 2 વર્ષ બાદ વાતચીત થવા જઈ રહી છે. આ જાહેરાતના થોડા સમય પહેલા જ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થનારા સૈન્ય અભ્યાસને ટાળવાના અહેવાલ આવ્યા હતા.

4/5
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે ફોન પર વાત કરવા બિલકુલ તૈયાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે થઇ જવા રહેલી વાતચીતનું સકારાત્મક પરિણામ મળશે.

5/5
સમાચાર એજન્સી રોયટર્સ મુજબ કેમ્પ ડેવિડમાં પત્રકારોએ સવાલ કર્યો હતો કે, શું તમે કિમ સાથે બિનશરતી વાતચીત કરવા તૈયાર છો? તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, નિશ્વિત રીતે કરીશ. મને આવી કોઈ મુશ્કેલી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget