શોધખોળ કરો

હું નિર્દોષ છું કહીને રેપ આરોપીએ કોર્ટમાં જજ સામે જ ઉતારી દીધું પોતાનું પેન્ટ, પછી જજે સંભળાવ્યો આ વિચિત્ર ચૂકાદો

1/6
ઉલ્લેખનીય છે કે, જેમ્સ ગયા વર્ષે એક ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને 10 વર્ષની બાળકી પર યૌન ઉત્પીડનનો દોષી કરાર થયો હતો અને અત્યારે 65 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.

2/6
વકીલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'અમે અમારા ક્લાયન્ટને જણાવ્યું કે, આ તેના બચાવમાં મોટામાં મોટો સબુત હશે, આના પછી કોઇ શક નહી રહે.' જ્યારે સુનાવણી શરૂ થઇ તો 6 સદસ્યો વાળી જૂરીને પહેલા આ વિશે માહિતી આપવામાં આવી. પછી જેમ્સ જુરી બૉક્સની પાસે ઉભો રહ્યો અને પોતાના પેન્ટનું બટન ખોલીને, પ્રાઇવેટ પાર્ટ જજને બતાવ્યો હતો. 'આ આખી પ્રૉસેસ માત્ર 3 થી 5 સેકન્ડની હતી. કોર્ટ આનો મોટો મુદ્દો ન હોતી ગણવા માગતી. કેમકે આ અપમનજનક છે.' બાદમાં જુરીએ જેમ્સને નિર્દોષ જાહેર કરી દીધો હતો.

3/6
સુનાવણી દરમિયાન, ટૉડે પોતાના ક્લાયન્ટના પ્રાઇવેટ પાર્ટીની કેટલીક તસવીરો બતાવીને સાબિત કરવાની યોજના બનાવી કે આ આરોપી નથી. ટૉડે વૉશિંગટન પૉસ્ટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- 'દૂર્ભાગ્યથી, ફોટામાં ફ્લેશના કારણ બધા ખરાબ થઇ ગયા. ત્યારબાદ ક્લાયન્ટને કોર્ટમાં પ્રાઇવેટ પાર્ટ બતાવવા માટે રાજી કરવો ખુબ મુશ્કેલ હતો.'

4/6
વર્ષ 2014માં એક ન્યૂઝ રિપોર્ટમાં ફોટો જોયા બાદ મહિલાએ ડેસમેડ જેમ્સ નામના વ્યક્તિને પોતાના પરના બળાત્કારનો આરોપી ગણાવ્યો હતો. બચાવ પક્ષના વકીલ અનુસાર, મહિલાએ આરોપીના પ્રાઇવેટ પાર્ટ વિશે જે માહિતી આપી હતી તેના ક્લાયન્ટનો પ્રાઇવેટ પાર્ટ તેની સાથે મેચ થતો નથી.

5/6
આ મામલે બચાવ પક્ષના વકીલ બુસર્ટે કહ્યું કે, તેનો ક્લાયન્ટની પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે માત્ર આ જ રસ્તો હતો. તે વ્યક્તિ પર વર્ષ 2012માં એક મહિલા સાથે રેપ કરવાનો આરોપ હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતું કે, જે વ્યક્તિએ તેના ઉપર રેપ કર્યો હતો તે અશ્વેત હતો અને તેના પ્રાઇવેટ પાર્ટનો રંગ બાકીના શરીરની સરખામણીમાં થોડો આછો હતો.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

Embed widget