શોધખોળ કરો

Profitable Farming : ખેતરમાં ઉગાડો આ ઝાડ, પાંદડાની માફ્ક વરસશે પૈસા, થઈ જશો લાખોપતિ

પોપ્લર અને આફ્રિકન બ્લેક વુડના વૃક્ષોમાંથી મેચની દિવાળીઓ બનાવવામાં આવે છે તો દેવદારના ઝાડમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે. આ પ્રજાતિના વૃક્ષો જ ખેડૂતોને મોટી કમાણી કરી અપાવી શકે છે.

Tree Business Idea: વૃક્ષો આપણને ઓક્સિજન આપીને પર્યાવરણનું બેલેન્સ જાળવી રાખે છે. વૃક્ષોને માનવજાતના ફેફસા પણ કહેવામાં આવે છે. ઋતુમાં થતા ફેરફાર માટે પણ વૃક્ષોનો મહત્વનો રોલ છે. જ્યાં જંગલોનું પ્રમાણ છે ત્યાં વરસાદ પણ વધુ પડે છે. વૃક્ષો વાવવાથી પર્યાવરણને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે વૃક્ષો વાવીને તમે અઢળક પૈસા પણ કમાઈ શકો છો. આ વૃક્ષો ઓક્સિજનથી લઈને ફળ, ફૂલ, દવાઓ, રબર, તેલ, પશુ આહાર અને લાકડા સુધીની આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આપણા ઘરમાં લગાડવામાં આવેલા દરવાજા, પલંગ, ખુરશીઓ, ટેબલ સહિત તમામ પ્રકારનું ફર્નિચર અલગ-અલગ વૃક્ષોના લાકડામાંથી બનાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, ફર્નિચર કરતાંયેં માચીસની દિવાસળી અને પેન્સિલનો વધુ વપરાશ થાય છે જે ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવે છે.

પોપ્લર અને આફ્રિકન બ્લેક વુડના વૃક્ષોમાંથી મેચની દિવાળીઓ બનાવવામાં આવે છે તો દેવદારના ઝાડમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે. આ પ્રજાતિના વૃક્ષો જ ખેડૂતોને મોટી કમાણી કરી અપાવી શકે છે. આ વૃક્ષો વાવવા માટે આખા ખેતરની જરૂર નથી, પરંતુ જો તમે આ વૃક્ષો ખેતરની બાજુમાં જ લગાવો તો પણ 10 થી 12 વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. એટલું જ નહીં તમે આ વૃક્ષોની આસપાસ શાકભાજી અને આયુર્વેદિક છોડ પણ ઉગાડી શકો છો જેની બજારમાં હંમેશા જબરજસ્ત માંગ રહે છે. આ રીતે વધારાની આવક રળવામાં પણ ઝાડ મદદરૂપ થશે. 

રળો અઢળક આવક

વર્તમાનમાં ઘણા રાજ્યોમાં પોપ્લર વૃક્ષો વાવવાનું ચલણ વધ્યું છે. ખેડૂતો હવે એક હેક્ટર ખેતરમાં પોપલરના વૃક્ષો વાવીને શાકભાજીની ખેતી કરે છે, જેથી તેમને ઝાડની ખેતીમાં અલગથી વધારેનો ખર્ચ ના કરવો પડે. ઉલ્લેખનીય છે કે, પોપ્લર ટ્રીનો ઉપયોગ કાગળ બનાવવાથી લઈને હળવુ પ્લાયવુડ, ચોપ સ્ટિક્સ, બોક્સ, માચિસ બનાવવા માટે થાય છે.

આ વૃક્ષ 5 ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીમાં સારો એવો વિકાસ પામે છે જેમાં ઘઉં, શેરડી, હળદર, બટાકા, ધાણા, ટામેટા અને હળદર, આદુ જેવા અન્ય ઘણા ઔષધીય પાકો ઉગાડી શકાય છે. બજારમાં પોપલપનું લાકડું 700 થી 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે. આ ઝાડમાંથી બનેલા લાકડાનું બોક્સ  રૂપિયા 2000માં વેચાઈ રહ્યું છે. જો ખેડૂત ઈચ્છે તો એક હેક્ટર જમીનમાં 250 પોપલરના વૃક્ષો વાવી શકે છે. આમાંથી 10 થી 12 વર્ષ પછી મોટી આવક રળી શકાશે સાથે સાથે તેઓ વધારાની આવક પણ રળી શકશે.

પેન્સિલો માટે પાઈન વૃક્ષ

બાળપણમાં આપણે સૌએ પેન્સિલથી લખવાની શરૂઆત કરી હશે. પેન્સિલનું જે લાકડું જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હિમાલયની સરહદે આવેલા અન્ય રાજ્યોમાં મળી આવે છે. દેવદાર એટલે કે સિડ્રસદેવદાર જે માત્ર 3500 થી 12000 ફૂટની ઊંચાઈએ ઉગાડી શકાય છે, તે પેન્સિલના લાકડાનો મુખ્ય સ્ત્રોત છે.

દેવદારના લાકડાનો ઉપયોગ મૂલ્યવાન ફર્નિચર બનાવવા માટે થાય છે અને તેના પાંદડાનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે. આ ઉપરાંત સાગ, લાલ દેવદાર, એબોની લાકડામાંથી પણ પેન્સિલ બનાવવામાં આવે છે.

બાવળનું ઝાડ

ગામમાં બાવળનું ઝાડ ખુબ જ પ્રમાણમાં જોવા મળશે. તેની પાતળી ડાળીઓમાં કાંટા હોય છે, જેનો દાતણ તરીકે ઉપયોગ થાય છે. હવે બાવળની સંખ્યા ઘટી રહી છે, પરંતુ પ્રાચીન સમયથી બાવળને લાકડાનું સૌથી મજબૂત વૃક્ષ પણ માનવામાં આવે છે. જૂના કાળમાં લાકડાના મોટા દરવાજા, સુંદર અને આકર્ષક ફર્નિચર અને કચ્છના ઘરોની થાળી પણ તેમાંથી બનાવવામાં આવતી હતી. આજે પણ તે ખૂબ જ ઉપયોગી છે. બાવળનું લાકડું સૂકાયા બાદ ખૂબ જ સખત થઈ જાય છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂતોએ કોઈપણ સૂચનાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget