કૃષિ પર્યટનઃ ભારતમાં ખેડૂતોની કમાણીનો નવો રસ્તો બનવા તૈયાર

પ્રતિકાત્મક તસવીર
Source : ફોટોઃ abp live
ભારતના અર્થતંત્રમાં કૃષિ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. લગભગ 65 ટકા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલા છે.
ભારતના અર્થતંત્રમાં કૃષિ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. લગભગ 65 ટકા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલા છે. દેશની કુલ આવકના 13 ટકા હિસ્સો ખેતીમાંથી આવે છે. જો ખેતીની સાથે આવકના કેટલાક

