શોધખોળ કરો

Onion Price: ડુંગળીની કિંમત ગગડીને થઈ 2 થી 5 રૂપિયા પ્રતિ કિલો, ખેડૂતોએ લીધું આ પગલું

ડુંગળીના ભાવમાં ઘટાડાને જોતા મોટા ભાગના ખેડૂતોએ ખેતરમાંથી ડુંગળી કાઢવાનું કામ ઓછું કરી નાંખ્યું છે.પરિવહન ખર્ચ વધુ હોવાને કારણે ખેતરોમાંથી ડુંગળીનું ગ્રાહકોને સીધું વેચાણ કરીને નફો કમાઈ રહ્યા છે.

Onion Price: દેશમાં એક તરફ દરેક વસ્તુની કિંમત સતત વધી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં ભારે ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજસ્થાનના માર્કેટમાં ડુંગળીની સરેરાશ 15 થી 25 હજાર બોરીઓ આવી રહી છે. જ્યારે એપ્રિલ મહિનામાં આ આવક 50 હજાર સુધી પહોંચી જાય છે. પણ આ વખતે આવું કંઈ નથી.

શું કહે છે ખેડૂતો

ડુંગળીના ભાવમાં ઘટાડાને જોતા મોટા ભાગના ખેડૂતોએ ખેતરમાંથી ડુંગળી કાઢવાનું કામ ઓછું કરી નાંખ્યું છે. ખેડૂતો કહે છે કે પરિવહન ખર્ચ વધુ હોવાને કારણે તેઓ તેમના ખેતરોમાંથી ડુંગળીનું ગ્રાહકોને સીધું  વેચાણ કરીને નફો કમાઈ રહ્યા છે.

વેપારીઓનું શું કહેવું છે

જિલ્લાના વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષે ડુંગળીના સારા ભાવને કારણે ઘણા ખેડૂતોએ ડુંગળીનું મહત્તમ વાવેતર કર્યું છે. પરંતુ સમયસર સિંચાઈ અને અન્ય સુવિધાઓના અભાવે ડુંગળીની ગુણવત્તા ઘણી બગડી છે. બજારમાં આવતી ડુંગળી 2 થી 5 રૂપિયે કિલો વેચાઈ રહી છે.  માર્ચની શરૂઆતમાં ડુંગળીના સારા ભાવ મળ્યા હતા. પરંતુ જિલ્લામાં પરિવહન ખર્ચ અને મજૂરી અને અન્ય સાધનોના અભાવે ડુંગળી ઉત્પાદકોએ અન્ય મંડીઓમાં વેચાણ શરૂ કર્યું છે. જેનું પરિણામ હવે બજારમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ખેડૂતોએ શું લીધું પગલું

ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વધુ વાવણી તેમજ ટ્રાન્સપોર્ટેશનના ઊંચા ખર્ચને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળીની ગુણવત્તા નબળી હોવાને કારણે બજારના વેપારીઓ પણ તેને ખરીદવાનું ટાળી રહ્યા છે. આ તમામ સમસ્યાઓના કારણે સીકર જિલ્લાના ખેડૂતોએ ડુંગળી ખોદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લામાં કેટલાક ખેડૂતો ખૂબ જ ઓછી માત્રામાં ડુંગળી ખોદી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે

Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો

Embed widget