શોધખોળ કરો

MSP Increase: દિવાળી પર ખેડૂતોને કેન્દ્ર સરકારની મોટી ભેટ! સરકારે આ 6 પાકની MSPમાં કર્યો વધારો

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સીઝન 2023-24 માટે તમામ રવિ પાક માટે MSPને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય કેબિનેટે મંગળવારે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કર્યા છે. કેબિનેટે ઘઉંના MSPમાં 110 રૂપિયાના વધારાને મંજૂરી આપી છે. આ સાથે 2023-24 માટે ઘઉંની MSP 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સીઝન 2023-24 માટે તમામ રવિ પાક માટે MSPને મંજૂરી આપી દીધી છે. મસૂરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ મહત્તમ 500 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

અહીં જાણો રવિ પાકની નવી MSP

  • રવી માર્કેટિંગ સિઝન 2022-23માં ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,015 પ્રતિ ક્વિન્ટલ હતો, જે રવિ માર્કેટિંગ સિઝન 2023-24 હેઠળ રૂ. 110 પ્રતિ ક્વિન્ટલ વધ્યો છે. આ પછી ઘઉંની નવી કિંમત 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.
  • જવની જૂની MSP 1,635 રૂપિયા હતી. આમાં, રવિ માર્કેટિંગ સિઝન 2023-24 હેઠળ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે રવી માર્કેટિંગ સિઝન 2023-24 હેઠળ 1,735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે જવની ખરીદી કરવામાં આવશે.
  • ચણાની જૂની એમએસપી રૂ. 5,230 હતી, જે રવિ માર્કેટિંગ સિઝન 2023-24 હેઠળ રૂ. 105 વધારી દેવામાં આવી છે અને હવે ચણાની નવી એમએસપી રૂ. 5,335 પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.
  • મસૂરની જૂની MSP 5,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, તેમાં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધવામાં આવ્યો છે અને તે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે.
  • મસ્ટર્ડ-રાઈની MSP પણ વધારીને 5,450 રૂપિયા કરવામાં આવી છે. જેમાં 400 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ મસ્ટર્ડ-રાઈ 5,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવતી હતી.
  • સૂર્યમુખીના ભાવમાં 209 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે અને તે 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે અગાઉ 5,441 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

MSP Increase: દિવાળી પર ખેડૂતોને કેન્દ્ર સરકારની મોટી ભેટ! સરકારે આ 6 પાકની MSPમાં કર્યો વધારો

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે કેબિનેટની બેઠકમાં 2022-23 માટે 6 રવિ પાકની MSP નક્કી કરવામાં આવી છે, જેમાં ઘઉં માટે 110 રૂપિયા, જવમાં 100 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મસૂરમાં 500 રૂપિયા, દાળમાં 400 રૂપિયા છે. સરસવ અને કુસુમમાં 209 રૂપિયાનો વધારો થયો છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget