શોધખોળ કરો

i-Khedut: પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ખૂલ્યું આઈ ખેડૂત પોર્ટલ, આ તારીખ પહેલા કરો અરજી

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અન્વયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.9૦૦/- પ્રતિ માસ મર્યાદામાં અને વાર્ષિક રૂપિયા 1૦,8૦૦ ની સહાય આપવામાં આવે છે.

Gujarat Agriculture News: ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતા તથા કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્રારા જાતે જ પાક વૃદ્ધિ તરફ ઝોક દાખવે તે માટે રાજય સરકાર દ્રારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, પાણીની બચત સાથે પર્યાવરણ માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ અને સંવર્ધનની બાબતોને ધ્યાને લઈ સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.13/૦5/200થી 27/૦5/2022 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

દેશી ગાય નિભાવ ખર્ચની કેટલી મળે છે સહાય

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અન્વયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.9૦૦/- પ્રતિ માસ મર્યાદામાં અને વાર્ષિક રૂપિયા 1૦,8૦૦ ની સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ કયા ખેડૂત લાભાર્થી કરી શકે છે અરજી

  •  અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટિફિકેશન ટેગ (કડીનંબર) સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ-ગૌમુત્રથી ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછા ૧ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતો  હોવો જોઈએ.
  • આ યોજના હેઠળ એક ખાતા (નમુના નંબર 8-અ મુજબ) દીઠ એક લાભાર્થીને જ સહાય મળવાપાત્ર થશે. 
  • અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જોઈશે.

કેવી રીતે કરશો અરજી

  • અરજદાર ખેડૂતે પ્રોજેકટ ડાયરેક્ટર, આત્માને ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં કોમ્પ્યુટર–ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી અરજી કરી શકશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી, અંગુઠો કરીને અરજી સાથે 8-અ ની નકલ, આધારકાર્ડ, સયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતી પત્રક અને બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક ના જોડાણ સાથે અરજી કર્યાના દિન-7માં ગ્રામસેવક, બીટીમએમ, એટીએમ અથવા પ્રોજેકટ ડાયરેક્ટર–આત્માની કચેરીને રજૂ કરવાની રહેશે.

અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અન્વયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર 27/05/2022 સુધી અરજી કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget