શોધખોળ કરો

Farming in Monsoon: ચોમાસાની સીઝનમાં બંપર ઉત્પાદન આપશે આ 5 શાકભાજી, ખેતી માટે ખરીદો સારી ક્વોલિટીનું બિયારણ

Monsoon Farming: ચોમાસાની ઋતુમાં કેટલાક શાકભાજી ઝડપથી ઉગતા હોવાથી અનેક ખેડૂત ભાઇઓ શાકભાજીની ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે.

Vegetable Farming in Kharif Season: ભારતમાં વરસાદની સાથે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે ખેડૂતો પોતાના ખેતરોમાં ખરીફ પાકનું વાવેતર કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં કેટલાક શાકભાજી ઝડપથી ઉગતા હોવાથી અનેક ખેડૂત ભાઇઓ શાકભાજીની ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે. એટલું જ નહીં આ સિઝનમાં સિંચાઈના પાણીની બચત થાય છે, તેમજ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ જોવા મળે છે.  જૂનમાં શાકભાજીના બીજ વાવવામાં આવે ત્યારે સપ્ટેમ્બર સુધીમાં તમને સારી ઉપજ મળે છે. તો ચાલો જાણીએ સારી ઉપજ આપતા શાકભાજી વિશે -

કાકડી

ચોમાસાની સિઝનમાં કાકડી સરળતાથી ઉગાડી શકાય છે. ખેતરો અથવા પોલીહાઉસમાં તેનું વાવેતર કરી શકાય છે. પાકને ઉગવા માટે સારા સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર હોય છે. ઓછી જગ્યામાં પણ કાકડીની ખેતી કરવાથી સારું વળતર મળે છે. કાકડી ભારતમાં મોટાભાગે સલાડ તરીકે ખાવામાં આવે છે. 

મૂળો

સલાડ તરીકે ઉપયોગમાં લેવાતો મૂળા રોપણીના ત્રણ સપ્તાહ બાદ પાક લેવા માટે તૈયાર છે. તેથી ચોમાસાની ઋતુમાં ખેડૂતો ઘણી વખત મૂળા ઉગાડીને નફો મેળવી શકે છે.

કઠોળ

ચોમાસામાં કોઈપણ કઠોળની ખેતી કરવી ખૂબ જ સરળ છે. વરસાદમાં તમામ કઠોળના છોડ ઝડપથી ઉગે છે. સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે વરસાદમાં તેની ખેતી કરવામાં આવે છે.

કારેલા

કેન્સર જેવા જીવલેણ રોગો માટે સંજીવની બુટીની જેમ કામ કરતા કારેલા માત્ર વરસાદની ઋતુમાં જ ઉગાડવામાં આવે છે. આ ઋતુમાં સારા વરસાદને કારણે પાકને જમીનના તમામ પોષક તત્વો મળી જાય છે. ટૂંકા ગાળામાં બમણી ઉપજ માટે ચોમાસામાં કારેલાની ખેતી કરવી ફાયદાકારક છે.

લીલા મરચા

આખા વર્ષ દરમિયાન શાકભાજી અને વાનગીઓની ઝાકઝમાળ વધારનાર લીલા મરચાનું શ્રેષ્ઠ અને તીખા ઉત્પાદન માત્ર વરસાદમાં જ મળે છે. મરચાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ખેતી કોઈપણ પ્રકારની માટીમાં કરી શકાય છે. ખાસ કરીને રેતાળ કે લાલ માટીમાં તેનું શ્રેષ્ઠ ઉત્પાદન મળે છે. વરસાદની ઋતુમાં તમે કિચન કે ટેરેસ ગાર્ડનમાં પણ મરચાં ઉગાડી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

Embed widget