શોધખોળ કરો
અમદાવાદ: માતાની નજર સામે જ સગીરાને તેનો પ્રેમી બાઈક પર બેસાડીને ભગાડી ગયો પછી શું થયું, જાણો વિગત
1/6

તેમજ તમામ સંભવિત સ્થળે તપાસ પણ કરી હતી. પરંતુ યુવક કે સગીરાની કોઈ ભાળ મળી ન હતી. જેથી આ અંગે સગીરાના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.
2/6

આ અંગે સગીરાની માતાએ પતિને જાણ કરતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને યુવક તેમજ તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે માતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં.
Published at : 28 Jul 2018 09:30 AM (IST)
View More




















