શોધખોળ કરો
સિંગર કિંજલ દવેના ફિયાન્સે કિંજલ સાથેની પહેલી સેલ્ફી પોસ્ટ કરી, ક્યારે લીધી હતી તે જાણીને આશ્ચર્ય થશે

1/8

2/8

3/8

4/8

મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની પવન જોશી પોતાના પિતાના બિઝનેસ અર્થે બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા મહિનાથી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. જોકે તેનો પરિવાર હજુ ખાસ લાઈમ લાઈટમાં નથી.
5/8

આ અમારી પ્રથમ મુલાકાત હતી. સમય ખરેખર રોકાઈ ગયો છે. ઠંડી હવામાં જાદૂ ફેલાઈ ગયો છે. તમારી જિંદગીમાં તમે એક જ વાર કોઈ એવી વ્યક્તિને મળો છો જે તમારું હ્રદય પીગળાવી દે છે, પેટમાં પતંગિયા ઉડતા હોય અને તમને તેની સામે નમી જવા મજબૂર કરી દે છે.
6/8

કિંજલ સાથેની સેલ્ફી શેર કરતા પવને લખ્યું હતું કે, 36 મહિના, 1096 દિવસ, 26,304 કલાક અને 15 લાખ 78 હજાર 240 મિનિટ્સ પહેલા કિંજલ દવે સાથે પહેલી સેલ્ફી લીધી હતી. આ દિવસ મારા જીવનનો સૌથી ખાસ દિવસ હતો.
7/8

‘ચાર ચાર બંગડીવાળી’ સોંગથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતી બનેલી કિંજલ દવેએ 18 એપ્રિલનાં રોજ પવન જોશી સાથે સગાઈ કરી હતી. કિંજલ અને પવનની ઘણી તસવીરો ત્યાર બાદ સામે આવી હતી. નવરાત્રિમાં કિંજલ અને પવન બન્ને સાથે જોવા મળ્યા હતાં.
8/8

અમદાવાદ: ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેનાં ફિયાન્સ પવન જોશીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે કિંજલ સાથે જોવા મળી રહ્યો છે. પવને સેલ્ફી શેર કરતાની સાથે એક પોસ્ટ પણ લખી છે.
Published at : 29 Oct 2018 10:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
