શોધખોળ કરો

અમદાવાદઃ યુવક પિતરાઈ બહેનના પ્રેમમાં હતો પાગલ, બહેને લગ્ન કરી લેતાં શું કર્યું ?

1/5
આ અંગે પી.એસ.આઈ. જે.વી રાણાએ જણાવ્યું હતુ કે, ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી વિપુલની તપાસ કરવામાં આવી રહી છે. તેણે પ્રેમ પ્રકરણમાં જ આગ લગાડ્યાની વાત સાચી હોવાનું પણ પી.એસ.આઈ રાણાએ ઉમેર્યું હતુ.

2/5
ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેમનો ભત્રીજો પોતાની દીકરીના એક તરફી પ્રેમમાં હતો. દીકરીના લગ્ન અન્ય યુવક સાથે કરી દેતા તેણે અદાવતમાં એક્ટિવા સળગાવીને નુકશાન કર્યું છે. આરોપીની માતાએ પણ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

3/5
બાપુનગર પોલીસના કહેવા પ્રમાણે, એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમને ૧૯ વર્ષીય દીકરી છે. જેના થોડા સમય પહેલા લગ્ન થયા હતા. તેઓ થોડા દિવસ અગાઉ ઘરે રોકાવા આવ્યા હતા. દરમિયાન 13મી મેના રોજ દીકરી અને જમાઈ ઘરની અંદર સૂતા હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર સુતા હતા ત્યારે તેમના મોટાભાઈનો દીકરો વિપુલ ત્યાં આવ્યો હતો અને ઘરની બહાર પાર્ક કરેલા જમાઈના એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. એક્ટિવા સળગતા પરિવારના સભ્યો ઉઠી જતા આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

4/5
અમદાવાદઃ ભાઇ-બહેનના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક ઘટના અમદાવાદના બાપુનગરમાં બની છે. પિતરાઇ બહેનના એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાના બનેવીનું એક્ટિવા સળગાવી દીધું હતું. મળતી વિગતો અનુસાર, એક યુવક કાકાની દીકરીના પ્રેમમાં પડ્યો હતો. જોકે, તેની પિતરાઇ બહેનના લગ્ન થઇ જતાં યુવક ગુસ્સે ભરાયો હતો અને બહેનને લગ્નના કરિયાવરમાં મળેલા એક્ટિવાને સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

5/5
જોકે, આ ઘટનાની જાણ થતાં યુવતીના પિતા ફરિયાદ માટે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપીની માતાએ પણ પોતાના દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. પોલીસના મતે આરોપી નાસી છૂટ્યો છે અને હાલમાં તેની શોધ ચાલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

Embed widget