શોધખોળ કરો

અમદાવાદઃ કસ્ટમના સુપ્રિટેન્ડન્ટે પત્ની સાથે સુભાષબ્રિજ પરથી કૂદીને કર્યા આપઘાત, જાણો શું હતું કારણ?

1/5
2/5
ચિમનલાલ ફુલવાણી (50 વર્ષ) ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેઈનપુર રોડ પર આવેલા ગણેશ હોમ્સમાં રહેતાં હતા. પત્ની લક્ષ્મીબેન ફુલવાણી (ઉ.વ. 48) સાથે એક્ટિવા લઈને નીકળ્યા હતા. સુભાષબ્રિજ પાસે તેમનું એક્ટિવા પડેલું હતું, તેના આધારે તપાસ કરતાં બંનેની લાશો નદીમાં તરતી જોવા મળી હતી. હાલ સમગ્ર મુદ્દે રિવરફ્રન્ટ પોલીસે ચિમનલાલના પરિવારને જાણ કરીને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.

3/5
અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને કસ્ટમના સુપ્રિટેન્ડન્ટ અને તેની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરી સાથે ઝઘડો થયા પછી મોડી રાત્રે પતિ-પત્ની ઘરેથી નીકળી ગયા હતા અને આઘાતમાં સરી પડેલા દંપતીએ સુભાષબ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

4/5
ન્યૂ રાણીમ રહેતા કસ્ટમ અધિકારી ચિમનલાલ ફુલવાણીની દીકરી ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગઈ કાલે રાતે દીકરી સાથે મોડી રાત સુધી વાંચવાની વાતને લઈને તકરાર થઈ હતી. આ તકરાર બાદ પણ દીકરીએ માતા-પિતાની વાત ન માનતા લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.

5/5
ચિમનલાલ પત્ની લક્ષ્મીબેન સાથે રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા. આ દંપતીએ એક્ટિવા બ્રિજ પર જ રાખી દીધું હતું અને પછી આપઘાત કરી લીધો હતો. ત્યારે બિનવારસી હાલતમાં મળી આવેલા એક્ટિવાના આધારે તપાસ કરતાં નદીમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ આ અંગે તપાસ કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી. નોંધનીય છે કે, ગઈ કાલે પણ એક યુગલે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget