શોધખોળ કરો
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આઠ વર્ષ, જુઓ તબાહીનો તસવીરી અહેવાલ
1/8

2/8

3/8

4/8

કોઈ જગ્યાએ સાયકલ તો કોઈ જગ્યાએ બસ માં ટિફિન બૉમ્બ તો હોસ્પિટલ માં પ્રાઇવેટ કાર માં એક પછી એક બ્લાસ્ટ થયા અને 56 લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો
5/8

અમદાવાદ: 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે.
6/8

તો 200 થી વધારે લોકો ઘાયલ થયા। હતા.
7/8

એક બાદ એક થોડા સમય ના અંતરે 21 બૉમ્બ બ્લાસ્ટ થયા.
8/8

સાંજના 6.40નો સમય હતો અને ત્યારેજ અમદાવાદ ના પૂર્વ વિસ્તારોમાં અફરા તફરી મચી ગઈ.
Published at : 26 Jul 2016 09:19 AM (IST)
Tags :
Terror AttackView More





















