શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર લોકો પાસે શું માગ્યો જનાદેશ? જાણો

1/4
અમદાવાદઃ અલ્પેશ ઠાકોર દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર જનાદેશ નામની એક પોસ્ટ મુકવામાં આવી છે. આ પોસ્ટમાં તેણે પોતાના સમર્થકો પાસે કયા રાજકિય પક્ષ સાથે જોડાણ કરી શકાય તેનો વિકલ્પ પુછ્યો છે. આ જનાદેશના આધારે અલ્પેશ કયા પક્ષ સાથે જવું તેવું નક્કી કરશે.

2/4
અલ્પેશ ઉપર એવો પણ આરોપ મુકાયો છે છે કે તેનું કામ ભાજપ પ્રેરીત છે અને તે ભાજપની ટીમ બી તરીકે કામ કરી રહ્યો છે. એટલું જ નહીં, જનાદેશના નામે તે ચૂંટણી પહેલા ભાજપમાં જતો રહેશે, તેવી અટકળો હાલ તેજ બની છે. અલ્પેશ પોતાના સમર્થકો ભાજપ સાથે જવાની સલાહ આપી રહ્યા છે તેવું જાહેર કરી ભાજપમાં જોડાઇ જશે, તેવી પણ અટકળો છે.

3/4
આ બધી અટકળો ચાલી રહી છે, ત્યારે એ પણ ખાસ નોંધવું રહ્યું કે, અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર કોંગ્રેસના નેતા છે અને જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. જો અલ્પેશ ભાજપમાં જાય તો તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવું પડે અથવા કોંગ્રેસના સભ્ય રહી સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લે.

4/4
આજે અલ્પેશ ઠાકોરે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેણે 2 ઓક્ટોબરે જનાદેશ મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે. આ સંમેલન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે. આ સંમેલનમાં પાંચ લાખ લોકો ઉપસ્થિત રહેવાનો દાવો તેણે કર્યો છે. આ દિવસે તે કઈ પાર્ટી સાથે જોડાશે, તેની જાહેરાત કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

Embed widget