શોધખોળ કરો

અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસે આજે ગુજરાત આવશે, ચિંતન શિબિરમાં ભાગ લેશે

1/3
ભાજપની ચિંતન શિબિર થલતેજ વિસ્તારમાં આવેલી કેન્સવિલે નામની ગોલ્ફ ક્લબ ખાતે મળશે. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નોટબંધીના વડાપ્રધાનના ઐતિહાસિક ગણાવીને ડિજીટલ પેમેન્ટ તરફ વધુને વધુ લોકો વળે એ દિશામાં સઘન કામગીરી કરવા માટે એક વિશેષ ચર્ચા સત્ર યોજે તેવી શક્યતા છે. બેઠકમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રભારી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

2/3
આ પછી રવિવારથી બે દિવસ માટે યોજાનારી પ્રદેશ ભાજપના નેતાઓની ચિંતન બેઠકમાં આગામી ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓની અસરો અને નોટબંધી જેવા અનેક મુદ્દાઓ પર સમીક્ષા-ચર્ચાની શ્રેણીબદ્ધ બેઠકોમાં હાજરી આપશે.

3/3
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે બપોર પછી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા બાદ તુરત જ અમદાવાદમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાનાર પુષ્ટી પંચામૃત મહોત્વમાં સાંજે છ વાગે ઉપસ્થિત રહીને સંબોધન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

Embed widget