શોધખોળ કરો
260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ CID સમક્ષ કર્યું સરેન્ડર, જાણો વિગત
1/5

વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે.
2/5

ભાર્ગવીની ધરપકડ કરીને CID ક્રાઈમે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી 558 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે. હવે તપાસનો ધમધમાટ તેજ થતાં અનેક ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
Published at : 07 Dec 2018 02:05 PM (IST)
View More





















