શોધખોળ કરો

આબુ રોડ પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં ભરૂચના 5 લોકોના મોત

1/5
મૃતકના નામો હિમાશુ જંબૂસરીયા, મીતેશજાંબુ, દિલીપભાઇ જાંબુ, શિવાભાઇ જાંબુ, શાંતાબહેન જાંબુ

2/5
પોલીસના જણાવ્‍યા મુજબ ટ્રક ચાલક ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા અનુસાર જીપમાં સવાર મુસાફરો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા તે દરમ્‍યાન અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત એટલો જબરદસ્‍ત હતો કે જીપના ખચ્‍ચરધાણ નીકળી ગયો. જેના કારણે મૃતકોને બહાર કાઢવામાં મુશ્‍કેલી પડી હતી. જ્‍યારે ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

3/5
તે દરમ્‍યાન અચાનક જ ટ્રક પાછળ જીપ ધૂસી જતાં પાંચ વ્‍યક્‍તિઓના ધટનાસ્‍થળે જ મોત નિપજ્‍યાં હતાં. અકસ્‍માત થતાં મુસાફરોની મરણચીસો સંભલાઈ હતી. જ્‍યારે બે વ્‍યક્‍તિઓને ઈજા થતાં આબુરોડના ટ્રોમા સેન્‍ટરમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્‍માતના પગલે સિરોહી પરનો હાઈવે થોડાંક સમય માટે બ્‍લોક થઈ ગયો હતો.

4/5
અમદાવાદ: આબુ રોડ નજીક શિરોહી માર્ગ ઉપર ટ્રક અને જીપ ધડાકા સાથે ટકરાતા ભરુચની એક મહિલા સહિત પાંચ લોકોના મોત થઇ ગયા છે. તમામ મૃતકો ગુજરાતના ભરુચના હતા. જીપમાં સવાર મુસાફરો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્‍માત થયો હતો.

5/5
મળેલી માહિતી મુજબ અકસ્‍માતને કારણે હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ધટનાની જાણ થતાં પોલીસ ધટનાસ્‍થળે આવી પહોંચી હતી. આબુરોડ નજીક આવેલા સિરોહીના રસ્‍તા પરથી મોડી રાત્રે જીપ પસાર થઈ રહી હતી. આ જીપમાં સવાર ભરૂચ જિલ્લાના લોકો રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Embed widget