શોધખોળ કરો
ગુજરાત ભાજપના નેતાની સેક્સલીલાનો ભાંડો ફોડતી ઓડિયો ક્લીપ વાયરલઃ એ બોલાવે ત્યાં હું જતી ને અમે બંને........
1/4

અમદાવાદઃ સુરતની યુવતી પર બળાત્કાર કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતી ભાનુશાલીની સેક્સ કથામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. નડિયાદની એક 32 વર્ષની વિધવા સાથે પણ જયંતીના સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
2/4

જયંતીના રંગરેલીયાનો ભાંડાફોડ કરતી આ ક્લિપમાં મહિલા કહે છે કે, અમારો સંબંધ 6 વર્ષ ચાલ્યો. જો કે, 6 મહિનાથી બ્રેકઅપ છે. મારો ફોન પણ નથી ઉપાડતા અને બીજા નંબરથી ફોન કરૂ તો અવાજ સાંભળીને ફોન મૂકી દે છે. મારી પાસે એના સ્ક્રીનશોટ મેસેજીસ છે અને કોલ રેકોર્ડિંગ પણ છે.
Published at : 23 Jul 2018 12:30 PM (IST)
View More





















