શોધખોળ કરો

અમદાવાદમાં યુવક 37 લાખની બાઈક પર બેસી પરણવા ગયો, જુઓ વરરાજાનો ઠાઠ

1/4
2/4
37 લાખની ઇન્ડિયન રોડમાસ્ટર બાઈકની વિશેષતા એ છે કે તેનું એન્જિન 1811 ccનું છે અને તે 20ની એવરેજ આપે છે. આ બાઈકમાં 6 ગેયર છે. અને તેની ઈંધન ટાંકી 21 લીટરની છે.

3/4
 અમદાવાદ: તમે આજકાલ એવી અજીબો ગરીબ કિસ્સાઓ ઘણા જોતા હશો, જેનાથી તમને જરૂરથી આશ્ચર્ય લાગતું હશે. બસ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાઇકના શોખીન એવા વરરાજ એવા શહેરના દેવર્ષ પટેલના લગ્ન પ્રસંગે 37 લાખની ઇન્ડિયન રોડમાસ્ટર બાઈક પર બેસીને જાનૈયાઓ સાથે વરઘોડો લઈને વૈષ્ણોદેવી પાસેના એક પાર્ટીપ્લોટમાં પોતાની જીવનસંગીનીને પરણવા પહોંચ્યા હતા.

4/4
 વરરાજાને આવી શાનદાર બાઈક પર બેઠેલા જોઈને રસ્તે આવતાં જતાં લોકો પણ દંગ થઈ ગયા હતા અને વરઘોડો જોવા ઉભા રહી ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

Embed widget