શોધખોળ કરો
ચીટર મહિલાની ધરપકડ થતાં ભાજપના નેતા થયા દોડતા, પોલીસ સ્ટેશનમાં બંધ બારણે કરી બેઠક, આનંદીબેનનું પણ નામ આવ્યું સામે
1/9

વસ્ત્રાપુરના પી.આઈ. બી. જે. સરવૈયાએ કહ્યું છે કે, વર્ષાબહેન નામનાં મહિલાએ પણ ફરિયાદ નોંધાવી છે. તેમના દીકરાને સ્ટુડન્ટ વિઝા અને વર્ષાબહેનને વિઝીટર વિઝાના આધારે અમેરિકા મોકલવના બહાને ધ્રુતિએ રૂ.19.39 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીનો આંકડો કરોડો સુધી પહોંચી જવાની શક્યતા નકારી શકાય નહીં.
2/9

તેણે ફોન મુકીને અમને કહ્યું કે અમેરિકાના ન્યૂયોર્કમાં સરદાર પટેલ ટ્રસ્ટની હોસ્પિટલ છે, ત્યાં 11 લાખમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઇ જશે. આટલું જ નહીં ઓપરેશન માટે અમેરિકા જવા માટે મારા અને પ્રિન્સના 3 મહિનાના વિઝા પણ તે જ અપાવવાની હતી.
Published at : 14 Dec 2016 11:16 AM (IST)
View More























