શોધખોળ કરો

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં CM વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગતે

1/6
2/6
3/6
વડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી ભાજપને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને વિજયી બનાવતો સંદેશો આપ્યો હતો. ઘનશ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મંદિર માટે ઘણું કર્યું છે. ભગવાન પીએમ મોદીને વિજયી બનાવે.

4/6
વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં કાર્તિકી સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચરોતર અને સૌરાષ્ટ્ર સહિત રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. શનિવારે સામૈયાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

5/6
તાજેતરમાં એવા સમાચાર આવી રહ્યાં હતા કે મુખ્યમંત્રી રાજકોટ બેઠક છોડીને કોઇ સલામત બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે અને આ બેઠક વઢવાણ હોઇ શકે છે.

6/6
વડતાલઃ વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્તિકી સામૈયાના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. જ્યાં તેઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો આંત આણતા જણાવ્યું હતું કે તેઓ રાજકોટ બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Embed widget