શોધખોળ કરો

કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે શું આપ્યો આદેશ ?

1/3
હવે કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને વ્હીપ મોકલી આપ્યો છે. શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રજીસ્ટર એડી દ્વારા પ્રદેશ કોંગ્રેસે વ્હીપ મોકલી આપ્યો છે અને કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અહમદ પટેલને મત આપવાનો આદેશ કર્યો છે.

2/3
જો કોઈ બળવાખોર ધારાસભ્ય કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે અથવા NOTAનો ઉપયોગ કરે તો મત આપનાર ડિસ્ક્વોલિફાઈ થશે. તેમજ વ્હીપનો અનાદર કરનાર 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈ થવાનો નિયમ છે. કોંગ્રેસે વ્હીપ તો મોકલી આપ્યો છે, પરંતુ હવે તેનું પરિણામ શું આવે છે, તે તો આમી ઓગસ્ટે મતદાન થયા પછી નવમીએ ગણતરી થાય ત્યારે જ ખબર પડશે.

3/3
અમદાવાદઃ આગામી આઠમી ઓગસ્ટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તરફથી અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી ત્રણે ઉમેદવારી નોંધાવતાં હવે મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget