શોધખોળ કરો
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેમ હાર્દિક પટેલથી નારાજ થયા? જાણો કારણ
1/5

હાર્દિક માનતો નથી, હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હું જ નહીં સમાજના તમામ લોકો માને છે કે, હાર્દિક જીવશે તો લડશે, લડશે તો જીતશે. હાર્દિકના જીવન લોકોને જરૂર છે. હું ખુલ્લેઆમ કહું છું કે, હાર્દિક પારણા કરી લે અમે તારાથી નારાજ છીએ.
2/5

પાટણઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે આજે પાટણથી ઉંઝા સુધીની સદભાવના પદયાત્રા નીકળી છે. સવારથી શરૂ થયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. ઠેરઠેર આ યાત્રાનું પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફક્ત પાટીદારો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઠેરઠેર યાત્રાનું સ્વાગત કરી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Published at : 09 Sep 2018 11:31 AM (IST)
View More





















